JAGGNATHPURI YATRA

(0)
image

Tour Details

તારીખ

રૂટ

રાત્રી રોકાણ

૦૬-૦૪-૨૬ સોમવાર

અમદાવાદ થી સાંજે 7:00 વાગે

ટ્રેન નંબર 12844 જગન્નાથપુરી જવા માટે રવાના

 

ટ્રેન મુસાફરી

૦૭-૦૪-૨૬

આખો દિવસ ટ્રેન મુસાફરી

ટ્રેન મુસાફરી

૦૮-૦૪-૨૬

સવારે 9:00 વાગે જગન્નાથપુરી રેલવે સ્ટેશનથી પિકઅપ કરી ને હોટલ પહોંચીશું. ફ્રેશઅપ  અને બપોરના ભોજન બાદ જગન્નાથ ભગવાનના દર્શનનો લાભ, તથા ધજા નો લ્હાવો.

 ત્યારબાદ ગોલ્ડન બીચ પર સમદ્ર દર્શન અને આરતી નો લાભ લઇશુ.

 

 

જગન્નાથપુરી

૦૯-૦૪-૨૬

સવારે ચા નાસ્તો કર્યા બાદ સાઈડ સીન માટે જવાનું રહેશે. ચંદ્રભાગા બીચ -કોર્ણાક સૂર્યમંદિર

ધવલગિરી સ્તૂપ-લિંગરાજ મહાદેવ -સાક્ષી ગોપાલ

 

જગન્નાથપુરી

૧૦-૦૪-૨૬

સવારે ચા નાસ્તો કર્યા બાદ હોટલના ચેક આઉટ ટાઇમ મુજબ રૂમ ખાલી કરી દેવાનો રહેશે અને સ્વેચ્છા વિહાર. અને સાંજે ચાર વાગે રેલવે સ્ટેશન પર ડ્રોપ

 

ટ્રેન મુસાફરી

૧૧-૦૪-૨૬ શનિવાર

ટ્રેન નંબર 12843 અમદાવાદ જવા માટે રવાના આખો દિવસ ટ્રેન મુસાફરી

 

Included

  • AC BUS
  • AC HOTEL
  • BREAKFAST-LUNCH-DINNER

Excluded

  • TRAIN TICKIT EXTRA
  • TRAIN FOOD EXTRA

Touring Map

0
Based on 0 ratings

5

0%

4

0%

3

0%

2

0%

1

0%

Please login to add rating & review!

image
Review not found!
image
₹5,500.00 INR
  • 5 Days
  • 06, April, 2026
  • 100 Availability
  • Depature Time 2026-04-06 12:00 AM
  • Return Time 2026-04-11 12:00 AM
  • Total Capacity 100 Seat
Contact Us

We may use cookies or any other tracking technologies when you visit our website, including any other media form, mobile website, or mobile application related or connected to help customize the Site and improve your experience. learn more

Allow